Skip to product information
1 of 6

Lakshyam Academy

GSSSB X-Ray Assistant (વર્ગ-3) – Theory + MCQ Complete Hard Copy Book | 2026

GSSSB X-Ray Assistant (વર્ગ-3) – Theory + MCQ Complete Hard Copy Book | 2026

Regular price Rs. 499.00
Regular price Rs. 899.00 Sale price Rs. 499.00
Sale Sold out
Taxes included.
Quantity

GSSSB X-Ray Assistant (વર્ગ-3) — Theory + MCQ બુક

આ પુસ્તક X-Ray Assistant વર્ગ-3 માટે છે. તેમાં Theory અને MCQ બંને છે અને તે છાપેલી Hard Copy Book છે.

Assistant કે Technician — યોગ્ય પુસ્તક પસંદ કરો

X-Ray Assistant અને X-Ray Technicianનાં પુસ્તકો અલગ છે. આ પુસ્તકને Technicianનો 15 પેપર સેટ સમજીને ઓર્ડર ન કરો. તમારી ભરતીનું નામ અને અભ્યાસક્રમ સરખાવો.

Technician માટે તૈયારી કરો છો? X-Ray Technicianના 5 પ્રેક્ટિસ પેપર સેટની વિગતો જુઓ.

આ બુકમાં શું મળશે?

  • Theory + MCQ: અભ્યાસ અને પ્રશ્ન પ્રેક્ટિસ એક જ બુકમાં.
  • પુનરાવર્તન: વિષયોનું રિવિઝન અને પ્રશ્ન અભ્યાસ કરવા માટે.
  • ફોર્મેટ: છાપેલી Hard Copy Book.
  • પરીક્ષા: GSSSB X-Ray Assistant, Class-3.
  • પ્રકાશક: Lakshyam Academy.

ઓર્ડર કરતાં પહેલાં

ઉપર દર્શાવેલી હાલની કિંમત અને ચેકઆઉટની આખી રકમ તપાસો. બુક અથવા ડિલિવરી અંગે માહિતી માટે સ્ટોરનો સંપર્ક કરો.

આ પરીક્ષા તૈયારી માટેનું ખાનગી અભ્યાસસાહિત્ય છે; GSSSB અથવા ગુજરાત સરકારનું સત્તાવાર પ્રકાશન નથી.

View full details