Skip to product information
1 of 4

Lakshyam Academy

GPSSB Gram Sevak Bharti 2026 Syllabus Book

GPSSB Gram Sevak Bharti 2026 Syllabus Book

Regular price Rs. 650.00
Regular price Rs. 999.00 Sale price Rs. 650.00
Sale Sold out
Taxes included.
Quantity

🌾 GPSSB ગ્રામસેવક 2026 – સંપૂર્ણ માર્ગદર્શન પુસ્તક

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા આવનારી ગ્રામસેવક ભરતી પરીક્ષા માટે ખાસ તૈયાર કરાયેલું સંપૂર્ણ 100 માર્કનું Updated Edition Book.

આ પુસ્તક નવી CBRT (Computer Based Response Test) પદ્ધતિ અને નવી પરીક્ષા પેપર સ્ટાઈલ મુજબ તૈયાર કરવામાં આવ્યું છે.

📚 આ પુસ્તકમાં શું મળશે?

  • સસ્યવિજ્ઞાન
  • જમીન વિજ્ઞાન અને કૃષિ રસાયણશાસ્ત્ર
  • બાગાયતશાસ્ત્ર
  • કીટક શાસ્ત્ર
  • વનસ્પતિરોગ શાસ્ત્ર
  • કૃષિ ઈજનેરી
  • કૃષિ વિસ્તરણ
  • કૃષિ અર્થશાસ્ત્ર

FAQ

ગ્રામસેવક સિલેબસ 2026માં શું આવરી લેવાય છે?

સસ્યવિજ્ઞાન, જમીન વિજ્ઞાન, બાગાયતશાસ્ત્ર, કીટક શાસ્ત્ર, વનસ્પતિરોગ શાસ્ત્ર, કૃષિ ઈજનેરી, કૃષિ વિસ્તરણ અને કૃષિ અર્થશાસ્ત્ર.

CBRT પદ્ધતિ એટલે શું?

Computer Based Response Test - નવી ડિજિટલ પરીક્ષા પદ્ધતિ જેમાં પરીક્ષા કમ્પ્યુટર પર લેવામાં આવે છે.

View full details