Lakshyam Academy
GPSSB ગ્રામસેવક (Gram Sevak) 2026 સંપૂર્ણ માર્ગદર્શન પુસ્તક | Updated 100 Marks CBRT Pattern Book | Lakshyam Academy
GPSSB ગ્રામસેવક (Gram Sevak) 2026 સંપૂર્ણ માર્ગદર્શન પુસ્તક | Updated 100 Marks CBRT Pattern Book | Lakshyam Academy
Couldn't load pickup availability
🌾 GPSSB ગ્રામસેવક 2026 – સંપૂર્ણ માર્ગદર્શન પુસ્તક
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા આવનારી ગ્રામસેવક ભરતી પરીક્ષા માટે ખાસ તૈયાર કરાયેલું સંપૂર્ણ 100 માર્કનું Updated Edition Book.
આ પુસ્તક નવી CBRT (Computer Based Response Test) પદ્ધતિ અને નવી પરીક્ષા પેપર સ્ટાઈલ મુજબ તૈયાર કરવામાં આવ્યું છે જેથી ઉમેદવારને પરીક્ષાની વાસ્તવિક તૈયારી મળી શકે.
📚 આ પુસ્તકમાં શું મળશે?
- · સસ્યવિજ્ઞાન
- · જમીન વિજ્ઞાન અને કૃષિ રસાયણશાસ્ત્ર
- · બાગાયતશાસ્ત્ર
- · કીટક શાસ્ત્ર
- · વનસ્પતિરોગ શાસ્ત્ર
- · કૃષિ ઈજનેરી
- · કૃષિ વિસ્તરણ
- · કૃષિ અર્થશાસ્ત્ર
✅ Topic Wise MCQs
✅ 1000+ Practice Questions
✅ નવી CBRT Pattern મુજબ પ્રશ્નો
🎯 પુસ્તકની વિશેષતાઓ
🌟 સંપૂર્ણ Updated Syllabus 2026 મુજબ તૈયાર
🌟 પરીક્ષાની નવી Paper Style મુજબ માર્ગદર્શન
🌟 સરળ ગુજરાતી ભાષામાં સમજાવેલું કન્ટેન્ટ
🌟 Topic Wise MCQs સાથે સંપૂર્ણ તૈયારી
🌟 પરીક્ષામાં ઉપયોગી Important Facts & Notes
🌟 Self Practice માટે ખાસ તૈયાર કરાયેલું પુસ્તક
👨🏫 સંપાદક
✍ ધવલ મારુ
✍ પીનાકિન મારુ
🏫 પ્રકાશક
Lakshyam Academy
📦 Book Details
📖 ભાષા : ગુજરાતી
📖 આવૃત્તિ : Latest 2026 Edition
📖 પરીક્ષા : GPSSB ગ્રામસેવક
📖 Pattern : CBRT (Computer Based Response Test)
Share
