All in one Maths Book
All in One
(કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની તમામ પરીક્ષાઓમાં ગણિત વિષયનું પાયાથી જ્ઞાન પૂરું પડતું એકમાત્ર પુસ્તક)
ગણિત (Quantitative + Arithmatic Aptitude)
(ત્રિકોણમિતિ + ભૂમિતિ સાથે)
GPSC, વર્ગ-1 અને 2, DYSO, CCE, PSI, નાયબ મામલતદાર, તલાટી કમ મંત્રી, પંચાયત ક્લાર્ક, રેવન્યુ તલાટી, SPIPA, STI, ATDO, UGVCL, PGVCL, MGVCL, DGVCL, TET/TAT, બેકિંગ ક્લાર્ક, SSC, RRB વગેરે જેવી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અત્યંત ઉપયોગી પુસ્તક
પુસ્તકની વિશેષતા
· શૉર્ટટ્રિક્સ તેમજ પાયાની સમજ સાથે સરળ સમજૂતી
· ભૂમિતિ અને ત્રિકોણમિતિનો પણ સમાવેશ
· અગાઉની પરીક્ષામાં પૂછાયેલ તમામ પ્રશ્નોનો સમાવેશ
· ઝડપી ગણતરી માટે શોર્ટકટ ટ્રિક્સ નો સમાવેશ
· ગણિતના 28 પ્રકરણોની વિસ્તૃત સમજૂતી







