Provide Current Location
Sign in to see your saved address

General Knowledge (સામાન્ય જ્ઞાન) Book

₹ 499 / Piece

₹ 699

29%

Whatsapp
Facebook

સામાન્ય જ્ઞાન

 તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી

Railway (Group D, NTPC, ALP, JE, Technician)

SSC (MTS, CHSL, GD, CGL, JE, STENO, CPO, RPF)

Defence (NDA, AFCAT, CDS, CAPF, TERRTORIAL ARMY)

Banking & Insurance Sector Exams and

ગુજરાતની તમામ સરકારી ભરતીની પરીક્ષાઓ

 

સમાવિષ્ટ

5000+ MCQs

ચેપ્ટર વાઈઝ થિયરી + વનલાઇનર પ્રશ્નો

બુકની વિશેષતાઓ

·      ગુજરાત, ભારત અને વિશ્વના સામાન્ય જ્ઞાનનો સમાવેશ

·      તમામ ચેપ્ટરવાઇઝ થિયરી સાથે વનલાઇનર અને MCQનો સમાવેશ

·      ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ અગત્યની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનું અગત્યનું પુસ્તક

·      ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ, પ્રવાસન, સાહિત્યકારો, મહાનુભવો, વિજ્ઞાન અને ટેકનોલોજી, બંધારણ, આયોજન પંચ અને નીતિ આયોગ, વિશ્વના ખંડો, દેશો, ચલણ, રાજધાની, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, યોજનાઓ, રમતજગત, પુરસ્કારો, કમ્પ્યુટર, વર્તમાનપ્રવાહ વગેરે વિષયોનો પ્રકરણવાર સમાવેશ કરી ગુજરાત, ભારત અને વિશ્વના ભાગોમાં વિભાજિત.

·      ગુજરાત, ભારત, વિશ્વના અગત્યના સૌથી નાના અને મોટા તથ્યોની માહિતી

·      GI ટેગ, રામસર સાઇટ અને ઈન્ડેક્સની લેટેસ્ટ માહિતીનો સમાવેશ

·      ગુજરાત, ભારત અને વિશ્વની પ્રથમ ઘાટનો વિશેની માહિતી

·      અગત્યના દિવસો, મહત્વના પુસ્તકો, અગત્યની ટૂંકાક્ષરી જેવા પ્રકરણોનો પણ સમાવેશ